અમેરિકાઃ માઈક વોલ્ટ્ઝને હટાવીને માર્કો રુબિયોને બનાવ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
વૉશિંગ્ટન: ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઈક વૉલ્ટ્ઝનું વ્હાઇટ હાઉસ છોડવાનું નિશ્ચિત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વૉલ્ટ્ઝને રાષ્ટ્રીય સુરક્ષા માહિતી લીક કરવાના દોષી ઠેરવવામાં આવ્યા છે. તેથી, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન સ્ટાફમાં આ પહેલો મોટો […]