જુઓ VIDEO: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24-25 જાન્યુઆરીએ આર્મીનો વિશેષ બેન્ડ કાર્યક્રમ
અમદાવાદમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર ગુંજશે દેશભક્તિનું સંગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે અમદાવાદનો અટલ બ્રિજ બનશે રાષ્ટ્રપ્રેમનું કેન્દ્ર અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: Special Army band program દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રક્ષા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ભારતીય સૈન્યના સંકલનથી યોજાશે. રક્ષા મંત્રાલય […]


