કોલંબિયામાં સૈન્ય વિમાન તૂટી પડતા 66 લોકોના મોત
ન્યૂયોર્ક, 24 માર્ચ 2026: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં એક અત્યંત દુખદ અને મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દેશનું એક સૈન્ય વિમાન અચાનક તૂટી પડતા તેમાં સવાર તમામ 66 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સૈન્ય વિમાન પહાડી અને દુર્ગમ વિસ્તારમાં તૂટી પડ્યું હતું, […]


