દૂધની સાથે મધ મિક્સ કરીને કરવું જોઈએ સવારે તેનું સવેન, આરોગ્યને થશે આટલા ફાયદા
મધ અને દૂધ પીવાથી દિવસ દરમિયાન એનર્જી મળે છે થાક અને કમજોરીને દૂર કરે છે આ પીણું સામાન્ય રીતે આજકાલની જે ભાગદોળ વાળી લાઈફ છે તેમાં આપણે આપણી ખાણી પીણી પણ પુરતુ ધ્યાન આપવાની જરુર છે,ખાસ કરીને આપણે આપણા આહારમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ દૂધને સમતોલ આહાર ગણાય છે જો કે દૂધ સાથે તમને ખઆંડ […]