1. Home
  2. Tag "milk"

ધોળું એટલું દૂધ, અમે કહીએ એ જ શુધ્ધ

ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગનો હૈડિયો દબાવી દેવાનો ખેલ આરંભાયો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને PETA,CWC,FIAPO જેવી સંસ્થાઓ મેદાનમાં Vigan Milk (પૂર્ણ શાકાહારી)ના નામે કરુણાને બદલે કાતિલ ગોઠવણ ‘અમૂલ બ્રાન્ડ‘ને પાડી દઈ,ભારતીય ડેરી ઉદ્યોગને ખતમ કરવા તૈયારી વ્યવહારુપણું અને વાસ્તવિકતાનો તસુભાર વિચાર વિનાના આદર્શો વેવલાઈ અને વ્યાપક બને તો હાનીકારક બને.એમાંય આ આદર્શાની ઢાલ આગળ કરી બદઈરાદા […]

સવારના નાસ્તામાં બાળકોને આપો ડ્રાયફ્રૂટના ફ્લેવર વાળું દૂઘ- સાદા દૂધને બનાવો બાળકોને ગમતું અને હેલ્ધી

બાળકના સવારના નાસ્તાને બનાવો હેલ્ધી દૂધને ડ્રાયફ્રૂટથી આપો જૂદો ટેસ્ટ સામાન્ય રીતે સવાર સવારમાં દૂધ પીવું આપમાને ગમતું હોતું નથી, અને સવારનો નાસ્તો તો રાજાની જેમ કરવો જોઈએ એવું કહેવામાં આવે છે, ત્યારે આપણે આપણા બાળકોને દૂધમાં ખાંડ નાખીને ગરમ કરીને પીવડાવતા હોઈએ છીએ, મોટા ભાગના બાળકોને આ દૂધ પસંદ નથી હોતું. ત્યારે દરેક માતાની […]

ઉનાળામાં દુધી ખાવાના અનેક ફાયદા, તમને અનેક રોગોથી મળી શકે છે રાહત

ઉનાળામાં દુધી ખાવાના અનેક ફાયદા તમને અનેક રોગોથી મળી શકે છે રાહત લીલી શાકભાજી ખાવી સ્વાસ્થ્ય માટે સારી છે. આમાંની એક હેલ્ધી શાકભાજી દુધી છે. દુધી બહારથી લીલી અને અંદરથી સફેદ કલરની હોય છે. તેનો સ્વાદ ફિક્કો હોય છે.લાંબી દુધી શરીરમાં લોહીને વધારે છે . દુધી ખાવાના ઘણા બધા ફાયદા છે. શરીરને ઠંડુ રાખે છે,હૃદયને […]

ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે દૂધનું ઉત્પાદન ઘટ્યું, ભાવ વધારાની પશુપાલકોની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. બીજી તરફ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ પશુઓનો આહાર અને ઘાસચારો મોંઘો થતા પશુપાલનોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરવા માટે દૂધ ફેડરેશનને રજૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત […]

બિયર બારમાં પહોંચી 3 વર્ષની બાળકી, કહ્યુ- દૂધની બોટલ આપો લાગી છે ભૂખ, જોવો Viral Video

બિયર બારમાં બાળકીએ કરી દૂધની માગણી બાર ટેન્ડર પાસે 3 વર્ષની બાળકીએ દૂધની બોટલ માંગી નવી દિલ્હી: સામાન્ય રીતે લોકો બિયરબારની દિશા દારૂ ઢીંચવા માટે પકડતા હોય છે. પુરુષ અને મહિલાઓ બિયર બારમાં બેસીને આલ્કોહોલ સાથે સમય પસાર કરતા હોય છે. પરંતુ ક્યારેક તમે વિચાર્યુ છે કે જો ત્રણ વર્ષની બાળકી પહોંચી જાય અને બાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code