દૂધીમાંથી બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા, જાણો રેસીપી
જો તમે તમારા રોજિંદા નાસ્તામાં કંઈક નવું અને સ્વસ્થ અજમાવવા માંગતા હો, તો કાતરી દૂધીના ભજીયા એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને નવી રીતે ખાવાની પણ મજા આવે છે. આ ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે, જે ચા સાથે ઉત્તમ નાસ્તો બનાવી શકાય છે. […]