ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા માઈન્ડ ગેમની રમત શરૂ થઈ
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશની ટીમ 20 ફેબ્રુઆરીએ એકબીજા સામે ટકરાશે. આ પછી, ભારત અને પાકિસ્તાનની ટીમ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાશે. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે કેટલાક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા […]