1. Home
  2. Tag "Minicoy Island"

સમુદ્રમાં થરથર કાપશે દુશ્મન, નૌસેનાના બેડામાં સામેલ થઈ રહ્યા છે સીહૉક હેલિકોપ્ટર

નવી દિલ્હી: ભારતીય નૌસેના બુધવારે કોચ્ચિમાં એમએચ 60આર સીહોક હેલિકોપ્ટરોને પોતાના બેડામાં સામેલ કરશે. નૌસેનાએ કહ્યું છે કે આ ભારતના સુરક્ષા આધુનિકીકરણના માર્ગમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હશે. આઈએનએએસ 334 સ્ક્વાર્ડનમાં આ હેલિકોપ્ટરોને સામેલ કરવામાં આવશે, જેનાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌસેનાના સંચાલનની ક્ષમતામાં ઘણી વૃદ્ધિ થવાની આશા છે. અમેરિકા નિર્મિત એમએચ-60-આર, બ્લેકહોક હેલિકોપ્ટરનું એક સમુદ્રી વેરિએન્ટ […]

INS જટાયુ અને રોમિયો કરશે પહેરેદારી, હિંદ મહાસાગરમાં વાગવાનું છે ચીનનું બેન્ડ

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ભારતીય હિતોની રખવાળી કરવા માટે વધુ એક યુદ્ધજહાજની તહેનાતી કરવામાં આવી છે. લક્ષદ્વીપમાં આગામી સપ્તાહથી નૌસેનાના નવા બેઝની શરૂઆત થશે. મિનિકોયમાં આઈએનએસ જટાયુની કમિશનિંગ સેરેમનીમાં બે એરક્રાફ્ટ કરિયર પણ હાજર રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં મિનિકોયનો નેવલ બેઝ દેશની સેવામાં સમર્પિત કરવામાં આવશે. આ પ્રસંગે એમએચ-60-આર રોમિયો હેલિકોપ્ટર્સની ટુકડી પણ નૌસેનાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code