1. Home
  2. Tag "ministers"

ગુજરાતમાં ભાજપના મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા યોજી પ્રજાના આર્શિવાદ મેળવશેઃ પ્રદિપસિંહ વાઘેલા

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા 16ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે જેમાં રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ 16 થી 18 ઓગસ્ટ અને કેન્દ્રના  કેબિનેટ મંત્રીઓ 19થી 21 ઓગસ્ટ દરમિયાન સરકારની કોરોનાની ગાઇડ લાઇનના નીયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશિર્વાદ પ્રાપ્ત કરવા જશે. જન આશીર્વાદ યાત્રામાં 43 મંત્રીઓ જોડાશે. આ દરમિયાન 212 […]

ઘારાસભ્યો, સાંસદો અને પ્રધાનોના ફોન રિસિવ કરીને ફરિયાદોનું નિરાકરણ કરવા અધિકારીઓને તાકિદ

અમદાવાદઃ  રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોનું પણ અધિકારીઓ સાંભળતા નથી, એટલું જ નહી પ્રધાનોના ફોન પર રિસિવ કરતા નથી. આવી ફરિયાદો ખૂદ ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોએ મુખ્યપ્રધાનને કરી હતી. આથી મુખ્યપ્રધાને તમામ અધિકારીઓને કડક સુચના આપીને ધારાસભ્યો,સાંસદો અને પ્રધાનોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા અને તેમનુ માન-સન્માન જળવાય તે અંગે ધ્યાન રાખવા સ્પષ્ટ સુચના આપી હતી. રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code