નર્મદા યોજનાના માઈનોર અને પેટા માઈનોર કેનાલના 6000 કિમીના કામો બાકી
સરકારે સ્વીકાર્યુ કે, 5921 કિમીના કેનાલના કામો બાકી છે નર્મદાની મુખ્ય શાખા નહેરના મોટાભાગે પૂર્ણ પેટા કેનાલો બનાવવામાં સરકારની ઉદાસિનતા અમદાવાદઃ નર્મદા યોજનાની કેનાલો દ્વારા સિંચાઈનો લાભ અપાતા ગુજરાતમાં સુરેન્દ્રનગરથી કચ્છ સુધીની ઉજ્જડ ગણાતી જમીનો નંદનવન સમી બની છે, અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. બીજી બાજુ રાજ્યના ગણા વિસ્તારોમાં હજુ સિંચાઈ માટે નર્મદાના […]