ભાવનગરમાં ગુમ થયેલા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાનોની લાશ દાટી દીધેલી મળી
ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહેતો હતો, વેકેશનમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બાળકો ભાવનગર આવ્યા હતા, સુરત જવા નિકળ્યા બાદ 10 દિવસથી ગુમ હતા ભાવનગરઃ શહેરમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેશ ખાંભલાના પત્ની નયનાબેન અને દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારી છેલ્લા 10 દિવસથી લાપતા હતા, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની શહેરના […]


