1. Home
  2. Tag "mistake"

જો તમને આ બીમારીઓ છે,બપોરે સુવાની ભૂલ ન કરતા

હંમેશા સુવા માટેનો સમય જો શ્રેષ્ઠ હોય તો તે છે રાત્રીનો સમય, ઘણા મોટી ઉંમરના લોકો કહે છે કે રાત્રીના સમય સીવાય દિવસના સમયે સુવાની આદત પાડવી જોઈએ નહીં. આ પાછળ પણ કેટલાક કારણો છે, અને જે લોકોને હ્યદય રોગની સમસ્યા હોય, કફની સમસ્યા હોય અને જે લોકોમાં મેદસ્વિતા હોય તેમણે બપોરના સમયે સુવુ જોઈએ […]

ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે ?તો ભૂલથી પણ આ ભૂલો ન કરો

વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેને સંપત્તિનો છોડ પણ કહેવામાં આવે છે. પરંતુ જો તે નાણાકીય પરિસ્થિતિને સુધારવામાં મદદ કરે છે, તો તે ઘણી ભૂલોને કારણે તમારા માટે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. મની પ્લાન્ટને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ […]

જો મોબાઈલને બગડતા રોકવો હોય તો ચેતી જજો,આ ભૂલ કોઈ દિવસ ન કરતા

ક્યારેક લોકો દ્વારા મોબાઈલને એવી રીતે રાખવામાં આવે છે જેના કારણે મોબાઈલ જલદીથી બગડી જતા હોય છે. આ પ્રકારની ભૂલોના કારણે વ્યક્તિને ખબર પણ નથી પડતી કે ક્યારે તેનો મોબાઈલ આવ્યો અને બગડી પણ ગયો. તો આ બાબતે હવે લોકોએ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને પોકેટમાં તેને કેવી રીતે રાખવો તેના વિશે પણ જાણવું […]

રાજસ્થાનઃ નશાની હાલતમાં ભૂલથી ભારતીય સીમામાં ઘુસેલા પોતાના નાગરિકને પાક.આર્મીએ ના સ્વીકાર્યો

દિલ્હીઃ રાજસ્થાનમાં ભારતીય સીમામાં નશામાં ચકચૂર પાકિસ્તાની નાગરિક ઘુસી આવતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી હતી. તેમજ તેને પાકિસ્તાન આર્મીને સોંપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, પાકિસ્તાની આર્મીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના નશાની હાલતમાં ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code