G20: ગાંધીનગર ખાતે એન્વાયર્નમેન્ટ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપની બેઠકમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચા
ગાંધીનગર: 2જી એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ (ECSWG)ની બેઠકના બીજા દિવસની શરૂઆત G20 ભારત માટેના સહ-અધ્યક્ષ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી રિચા શર્મા દ્વારા પ્રારંભિક વક્તવ્ય સાથે ગાંધીનગર ખાતે થઈ હતી. આ પ્રસંગે, તેણીએ G20 દેશો સાથે સહયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે સર્વસમાવેશક, […]