કિચન ટિપ્સઃ- દાલબાટીમાં ટેસ્ટી દાળ બનાવી હોય તો આ પરફેક્ટ રીત જોઈલો ,મળશે રાજસ્થાની સ્વાદ
સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈને દાળ ખૂબ ભાવે છે મગની દાળ, તુવેરની દાળ કે પછી અળદગની દાળ પણ જો આ બધી જ દાળને મિક્સ કરીને લસણનો તડકો મારીને બનમાવામાં આવે તો આ દાળને આપણે ચેવટી દાળ કે મિક્સ દાળ કહીએ છીએ જો કે આ દાળ રાજસ્થાનમાં દાલબાટી સાથએ ખાવામાં આવે છે હા તેને બનાવાની થોડી […]