પાકિસ્તાનની સરહદે આવેલા રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું – મિયા કા બાડા હવે મહેશ નગર તરીકે ઓળખાશે
બિયાકા બાડાનું રેલ્વે સ્ટેશનનું નામ બદલાયુ હવે આ સ્ટેશન મહેશ નગર તરીકે ઓળખાશે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર પાસે સ્થિત મિયાં કા બારા હોલ્ટ રેલ્વે સ્ટેશન હવે મહેશ નગર રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાશે. કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને કૈલાશ ચૌધરીની હાજરીમાં શનિવારે એક ભવ્ય નામ પરિવર્તન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ […]