અમરેલીમાં પડતર જમીન ઉપર 1750 વૃક્ષનું મિયાવાકી જંગલ બન્યું
અમદાવાદઃ દિનપ્રતિદિન વધી રહેલા ઉષ્ણાતામાન અને જળવાયુ પરિવર્તનની વિપરીત અસરોથી બચવા માટે વૃક્ષારોપણ સહિતના વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો અંતર્ગત વૃક્ષારોપણને વેગ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. અમરેલી શહેરના સીમાડે આવેલા વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે જુદી જુદી સરકારી સહાય અને સરકારી નર્સરીમાંથી વિવિધ છોડ એકઠાં કરી […]