કોંગ્રેસે મિઝોરમ માટે પ્રથમ મતદાર યાદી કરી જાહેર , 39 ઉમેદવારોની જાહેરાત
દિલ્હીઃ દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે દરેક પાર્ટી પોતાની રીતે પોતાનું પાસુ મજબૂત બનાવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે મિઝોરમ માટે કોંગ્રેસ પક્ષ દ્રારા પોતાના ઉમેદવારોની યાદી આજરોજ સોમવારે જાહેર કરવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મિઝોરમ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી […]