1. Home
  2. Tag "Mobile Network"

વડોદરાઃ TRAIએ મોબાઇલ નેટવર્કની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું

અમદાવાદઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ જુલાઈ 2025 દરમિયાન વડોદરા શહેરમાં હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT)ના તારણો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ( વોઇસ અને ડેટા બંને)ની વાસ્તવિક ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. IDT […]

દેશના તમામ 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર અને મોબાઈલ સંચારની સુવિધા ઉભી કરાશે

નવી દિલ્હીઃ “આજે, ભારતીય ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક, સૌથી વધુ ખર્ચ-અસરકારક દરો સાથે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. મોદી સરકારની બજાર મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે આ વૃદ્ધિને વેગ મળ્યો છે.”, એમ સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. દેશના તમામ 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર લઈ જવાશે અને આ તમામ ગામોને 4G મોબાઈલ કોમ્યુનિકેશન્સ સાથે આવરી […]

ગુજરાતના છેવાડાના 540 ગામમાં 4G મોબાઈલ સેવા ઉપલબ્ધ કરાવાશે

નવી દિલ્હીઃ ગયા વર્ષે સરકારે 5 રાજ્યોમાં 44 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 7,287 ખુલ્લા ગામોમાં 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરવા માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કેબિનેટે કુલ રૂ. 26,316 કરોડના ખર્ચે દેશભરના ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓના સંતૃપ્તિ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાતના 540  દૂરના અને મુશ્કેલ વિસ્તારમાં આવેલા ગામોને 4જી મોબાઈલ સેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code