તરણેતરના મેળોમાં મોદક આરોગવાની સ્પર્ધા, 30 લાડુ ખાઈને પ્રથમ વિજેતા બન્યા
વિંછીયાના ઓરી ગામના બળવંત રાઘવાણીએ અડધો કલાકમાં 30 લાડુ ખાધા, 21 સ્પર્ધકોએ બેસનના ખાંડવાળા લાડુ દાળ સાથે ખાવાના હતા, જૂનાગઢના ચંદુભાઈ જાડેજા 29 લાડુ સાથે બીજા ક્રમે રહ્યા સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતરના ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મેળામાં વિવિધ રમતોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત […]