1. Home
  2. Tag "Modasa news"

મોડાસામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ અને ૭મો પાટોત્સવ ઉજવાશે

પ્રતિનિધિ દ્વારા, મોડાસા, 12 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Mahadev Temple in Modasa મોડાસા શહેરના માણેકબા સોસાયટી વિસ્તારસ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવનારી શિવરાત્રી નિમિત્તે વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ના મહા વદ તેરસ, તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ શિવરાત્રી મહોત્સવ સાથે મંદિરનો ૭મો પાટોત્સવ ઉજવાશે. સમગ્ર આયોજન શ્રી […]

VIDEO: U-19 વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડી ખિલન પટેલનું મોડાસામાં ઐતિહાસિક સ્વાગત

મોડાસા, 9 ફેબ્રુઆરી, 2026 – U-19 World Cup winning team player Khilan Patel અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તે ક્ષણ ઐતિહાસિક બની ગઈ જ્યારે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના યુવા ક્રિકેટર ખિલન પટેલ પોતાના વતનમાં પરત ફર્યા. વિશ્વમંચ પર ભારતને ગૌરવ અપાવનાર આ ખેલાડીના સ્વાગત માટે મોડાસામાં જનસાગર ઉમટી પડ્યો હતો અને સમગ્ર શહેર દેશભક્તિના […]

મોડાસામાં ‘અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન-૨’નો ભવ્ય પ્રારંભ

રમતગમત દ્વારા સામાજિક એકતા અને વ્યસનમુક્તિનો અનોખો સંદેશ મોડાસા, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ – અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ક્રિકેટના મહાકુંભ સમાન એક ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષર યુથ કલબ, મોડાસા દ્વારા આયોજિત અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન – ૨ નો આજરોજ શનિવારથી શાનદાર પ્રારંભ થયો છે. બે દિવસીય આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code