વડોદરામાં મોડીફાઈડ કરેલા બાઈકના સાયલેન્સર જપ્ત કરાયા બાદ બુલડોઝર ફેરવી દેવાયું
વધારે અવાજ કરતા બુલેટના મોડીફાઈડ કરેલા સાયલેન્સરો જપ્ત કરાયા હતા 108થી વધુ સાયલેન્સરનો કોર્ટની મંજુરી બાદ નાશ કરાયો વધુ અવાજ કરતા મોડીફાઈડ સાયલન્સર લગાવી શકાતા નથી વડોદરાઃ શહેરમાં બુલેટ સહિત બાઈકમાં વધુ અવાજવાળા સાયલેન્સરો કેટલાક ચાલકો મોડીફાઈડ કરાવતા હોય છે. કંપનીએ બુલેટમાં લગાવેલા સાયલન્સરની બદલે વધુ અવાજવાળા સાયલન્સર મોડીફાઈડ કરાવવા તે કાયદાની વિરોધમાં છે. પોલીસ […]