લગ્નની મોસમમાં ફુલોના ભાવમાં વધારો, ગુલાબ,ગલગોટા અને મોગરાના ભાવ વધ્યા
અમદાવાદઃ વસંત પંચમીના દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગ યોજાયા હતા. ત્યારે ફૂલ બજારમાં પણ લગ્નને લઈ તેજીનો માહોલ જોવા મળ્યો હતો.. સામાન્ય દિવસોની સરખામણીએ ફૂલોના ભાવ વસંતપંચમી અને લગ્નની મોસમ હોવાના કારણે ડબલ જોવા મળ્યો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે પાછલા 5 વર્ષ દરમિયાન ફૂલોના ભાવ સૌથી ઉંચા જોવા મળી રહ્યા છે. અમદાવાદ […]