લીખે જો ખત તૂજે…ના મશહૂર ગાયક મોહમ્દ રફીની પુણ્યતિથિઃ સદાબહાર ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે
આજથી 41 વર્ષ પહેલા મોહમ્મદ રફઈએ દુનિયામાંથી વિદાઈ લીધી હતી અનેક ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે વર્ષો બાદ પણ તેમના સોંગ લોકોના હોઠો પર સતત ગુંજી રહ્યા છે એવરગ્રીન સોંગ માટે તેઓ જાણીતા બન્યા છે મુંબઈઃ મોહમ્મદ રફી આ નામ સંગિત ક્ષેત્રમાં આજે પણ ગુંજે છે, ભલે આજે તેઓ દુનિયામાં હયાત નથી […]