સિદ્ધપુર નજીક મોહિની નદીના ધસમસતા પૂરમાં બાઈક સવાર યુવાન માંડ બચીને કાંઠે પહોંચ્યો
પાટણઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડીયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં નવા નીર આવ્યા આવ્યા છે. ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના […]