ડાંગરના પાકમાં ભેજ વધુ હોવાથી વેપારીઓ ખરીદતા નથી, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
માવઠાને લીધે ડાંગરમાં ભેજનું પ્રમાણ વધ્યુ છે, ખેડૂતોને ગત વર્ષ કરતા ઓછા ભાવ મળી રહ્યા છે, ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું સારા પ્રમાણમાં વાવેતર થયા છે. ડાંગરનો પાક વર્ષમાં બે વાર, ચોમાસું અને ઉનાળુમાં લેવાતો હોય છે. આ વખતે ડાંગરાના સારા ભાવ મળશે એવી આશાએ ખેડૂતોએ મોટા પ્રણામાં […]