1. Home
  2. Tag "money laundering case"

EDએ મની લોન્ડરિંગ કેસમાં કોલકાતા પોલીસના DCP શાંતનુ સિંહા બિશ્વાસની ધરપકડ કરી

નવી દિલ્હી, 15 મે 2026: Money laundering case એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર શાંતનુ સિંહા બિશ્વાસની ખંડણી રેકેટ ચલાવવાના આરોપસર અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. ED એ ગઈકાલે કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં સાડા દસ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ શાંતનુની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારી શાંતનુ સિંહાને આજે કોર્ટમાં રજૂ […]

ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્ક પર EDની ત્રાટક: વધુ 18 કરોડની સંપત્તિ જપ્ત, કુલ આંકડો 37 કરોડને પાર

નવી દિલ્હી, 2 માર્ચ 2026: દેશમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ , 2002 હેઠળ તપાસ કરી રહેલી ઈડીએ આજે આ કેસમાં આશરે રૂ. 18 કરોડની સ્થાવર અને જંગમ મિલકતોને કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ સાથે જ આ […]

મની લોન્ડરિંગ કેસમાં ED ટીના અંબાણીની પૂછપરછ કરશે, નવા સમન્સ મોકલવામાં આવશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવા સમન્સ જારી કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ભૂતપૂર્વ ફિલ્મ અભિનેત્રી ટીનાને એજન્સી દ્વારા હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે હાજર રહી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સી તેને […]

ઈડીના દરોડામાં કુબેરનો ખજાનો મળ્યોઃ કરોડોની રોકડ, જ્વેલરી જપ્ત કરાઈ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ઈડીએ મની લોન્ડગિંગના એક કેસમાં દિલ્હીમાં પાડેલા દરોડામાં કરોડની રોકડ અને જ્વલેરી જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી ઈન્દ્રજીત સિંહ યાદવ, તેમના સાથીદારો, અપોલો ગ્રીન એનર્જી લીમિટેડ તથા તેની સાથે જોડાયેલી સંસ્થોની સામે કરવામાં આવી હતી. આ પ્રકરણ ધન શોધન નિવારણ અધિનિયમ 2002 હેઠળ નોંધાયેલો છે. ઈડીની તપાસમાં ઈન્દ્રજીતસિંહ યાદવ […]

સલમાન ખુર્શીદનાં પત્નીની મુશ્કેલીમાં વધારો: EDએ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી

લખનૌ: કેન્દ્રીય તપાસ એજન્સી પ્રવર્તન નિદેશાલય (ED) એ સરકારી ભંડોળના દુરુપયોગ અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદ વિરુદ્ધ ગાળિયો મજબૂત કર્યો છે. EDના લખનૌ ઝોનલ કાર્યાલય દ્વારા વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવેલી ‘પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ’ (ચાર્જશીટ) પર કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલામાં લુઈસ ખુર્શીદ ઉપરાંત મોહમ્મદ અથર […]

ગ્રેટર નોઈડા: મની લોન્ડરિંગ કેસમાં ‘રિયલ્ટી ગ્રુપ’ ના પરિસરમાં ED ના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે ગ્રેટર નોઈડામાં એક મોલ અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નોઈડા સ્થિત ‘રિયલ્ટી ગ્રુપ’ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જૂથ પર ઘર ખરીદનારાઓ સાથે લગભગ 40 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ‘ભસીન ઇન્ફોટેક […]

મની લોન્ડરિંગ કેસમાં EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટે અમાનતુલ્લાહ ખાન પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી: દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે દાખલ કરાયેલ ચાર્જશીટ અને તેમની મુક્તિ પર સંજ્ઞાન લેવાના અદાલતના ઇનકારને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અમાનતુલ્લાહ ખાનનો જવાબ માંગ્યો છે. ન્યાયાધીશ વિકાસ મહાજને ઓખલાના AAP ધારાસભ્યને નોટિસ જારી […]

પ.બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને મની લોન્ડરિંગ કેસમાં મળી રાહત, સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટરજીને ‘નોકરી માટે રોકડ’ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શરતી આગોતરા જામીન મંજૂર કર્યા છે. ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભૂયણની બેન્ચે જણાવ્યું હતું કે ચેટરજીને 1 ફેબ્રુઆરી, 2025ના રોજ મુક્ત કરવામાં આવશે, જો કે શિયાળાની રજાઓ પહેલા ટ્રાયલ કોર્ટના આરોપો નક્કી કરવામાં આવે અને જાન્યુઆરી 2025ના […]

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પંજાબમાં ‘આપ’ના રાજ્યસભાના સભ્યના ઘરે દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સોમવારે  પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઈટીની ટીમે જલંધર અને લુધિયાણામાં પણ દરોડા પાડ્યા છે. આ પહેલા શનિવારે EDએ પર્લ ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિકાસ પાસીના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત […]

મની લોન્ડરિંગ કેસમાં EDએ કર્ણાટકના પૂર્વ મંત્રી બી નાગેન્દ્રની અટકાયત કરી

બેંગલુરુઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા પૂર્વ મંત્રી બી નાગેન્દ્રને કસ્ટડીમાં લીધા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યને પૂછપરછ માટે તેમના નિવાસસ્થાનથી ED ઓફિસ લઈ જવામાં આવ્યા છે. અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી નાગેન્દ્રએ કૌભાંડના સંબંધમાં આરોપો બાદ 6 જૂને તેમના પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code