મંકીપોક્સના વધતા કેસોને લઈને કેન્દ્ર સતર્ક – વેક્સિન અને કીટ માટે ટેન્ડર જારી કર્યું
સરકાર મંકીપોક્સને લઈને સતર્ક બની વેક્સિન અવે કીટ માટે ટેન્ડર જારી કર્યું દિલ્હીઃ- દેશમાં એક તરફ કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ મંકીપોક્સના કેસો વધ્યા છે જેને લઈને હવે સરકાર પણ ચિંતીત બની છે, કેન્દ્ર સતર્ક બન્યું છે વધતા કેસ વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી છે. સરકારે મંકીપોક્સની રસી વિકસાવવા માટે […]