1. Home
  2. Tag "Monkeypox"

કોમ્પ્યુટર-માઉસને સ્પર્શ કરવાથી પણ થઈ શકે છે મંકીપોક્સ,યુએસ સરકારનો દાવો  

કોમ્પ્યુટર-માઉસને સ્પર્શવાથી પણ મંકીપોક્સનો ખતરો યુએસ સરકારનો દાવો સંશોધનના આધારે કર્યો દાવો   દિલ્હી:અમેરિકી સરકારે દાવો કર્યો હતો કે,ઓફિસમાં કોમ્પ્યુટર-માઉસને સ્પર્શ કરવાથી પણ મંકીપોક્સ થઈ શકે છે.યુએસ બોડી ઓફ ડિસીઝ કંટ્રોલ (સીડીસી) દ્વારા નવા સંશોધનમાં પુરાવા મળ્યા છે કે,નિયમિત સેનિટાઇઝેશન પછી મંકીપોક્સ વાયરસ ઘરની સામાન્ય વસ્તુઓ પર ઘણા દિવસો સુધી જીવી શકે છે.CDC સંશોધકોએ અભ્યાસ […]

આત્મનિર્ભર ભારતઃ મંકીપોક્સના ટેસ્ટિંગ માટે સ્વદેશી બનાવટની RTPCR કીટનો કરાશે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સ વાયરસે લોકોમાં ભય ફેલાવ્યો છે. દુનિયાના અનેક દેશમાં મંકીપોક્સ વાયરસના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને ભારતમાં પણ મંકીપોક્સના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો કે, કોરોના બાદ હવે ભારતીય મેડિકલ ક્ષેત્રએ વધુ એક સફળતા હાંસલ કરી છે. આ વાયરસનો ટેસ્ટ કરવા માટે […]

ફ્રાંસમાં નોંધાયો અનોખો કેસ – મંકિપોક્સ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા શ્વાન પણ સંક્રમિત, WHO એ આપી ચેતવણી

ફ્રાંસમાં મંકિપોક્સનો અનોખો કેસ સામે આવ્યો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં શઅવાન આવતા શ્વાન પણ સંક્રમિત થયો દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મંકિપોક્સને લઈને પણ ચિંતા જોવા મળે છે ,વિશ્વના ઘણા દેશઓમાં મંકિપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે  WHO મુજબ, હવે 92 દેશોમાં મંકીપોક્સના 35,000 થી વધુ કેસ નોંધાયા છે. […]

દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો,અત્યાર સુધીમાં પાંચ કેસ આવ્યા સામે

દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો અત્યાર સુધી 5 કેસ આવ્યા સામે દર્દી  LNJP હોસ્પિટલમાં દાખલ   13 ઓગસ્ટ,દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે.હવે દિલ્હીમાં મંકીપોક્સના 5 કેસ મળી આવ્યા છે, જેમાંથી એક દર્દી સાજો થઈ ગયો છે.દર્દીનો રિપોર્ટ શુક્રવારે આવ્યો, તેને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.એલએનજેપી હોસ્પિટલના એમડી ડો. […]

મંકીપોકસનું વધતું સંક્રમણ:અમેરિકાએ મંકીપોક્સને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

દિલ્હી:અમેરિકાએ ગુરુવારે મંકીપોક્સને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે, આ રોગ સામેની લડતમાં ફંડ અને ડેટા એકત્ર કરવા અને વધારાના કર્મચારીઓની તૈનાતી સુનિશ્ચિત થઇ શકે. આરોગ્ય અને માનવ સેવા સચિવ જેવિયર બેસેરાએ કહ્યું કે અમે આ વાયરસ સામેની લડાઈને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છીએ.અમે દરેક અમેરિકનને મંકીપોક્સને ગંભીરતાથી લેવા અને વાયરસ સામે […]

દિલ્હીમાં મંકીપોક્સનો વધતો કહેર  –  31 વર્ષિય મહિલા સંક્રમિત ,સમગ્ર દેશમાં મહિલા સંક્રમિત હોવાનો પ્રથમ કેસ 

દિલ્હીમાં વધુ એક મંકીપોક્સનો કેસ નોંધાયો 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટી દિલ્હીઃ-  દેશભરમાં મંકીપોક્સને લઈને ચિંતા વધી છે, ખાસ કરીને જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં મંકીપોક્સનો કહેર વધતો જોવા મળી રહ્યો  ત્યારે વિતેલી રાતે ફરી એક 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટિ થઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે દિલ્હીમાં નોંધાયેલા આ નવા કેસ […]

મન્કીપોક્સના કેસમાં વધારો થતા અમદાવાદ એરપોર્ટ તંત્ર બન્યુ સતર્ક, પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું

અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મન્કીપોક્સના કેસ સામે આવ્યાં છે. મન્કીપોક્સના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ એરપોર્ટ સાબદુ બન્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં મન્કીપોક્સના 7 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ એરપોર્ટમાં વિદેશથી […]

મંકીપોક્સના કહેરથી દિલ્હીનું તંત્ર હરકતમાં – 3 ખાનગી હોસ્પિટલમાં બનાવશે આઇસોલેટ સેન્ટર

દિલ્હીમાં મંકીપોક્સનો કહેર હવે ખઆનગી હોસ્પિટલમાં બનાવાશે આઈસોલેટ સેન્ટર દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં આજે દિલ્હીમાં મંકીપોક્સનો  ત્રીજો કેસ પણ નોંધાયો છે જેને લઈને દિલ્હી સરકારની ચિંતા પણ વધી છે,ત્યારે હવે મંકીપોક્સના કહેરને લઈને દિલ્હી સરકારનું તંત્ર દોડતું થયું છે. જે રીતે દિલ્હીમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે તેવી સ્થિતિને જોતા […]

દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ,નાઈજિરિયન વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો  

દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ નાઈજિરિયન શખ્સ પોઝિટિવ મળી આવ્યો   દેશમાં અત્યાર સુધીમાં નવ કેસની પુષ્ટિ  દિલ્હી:રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો છે. માહિતી અનુસાર, દિલ્હીમાં રહેતો એક નાઈજીરિયન નાગરિક મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો છે. દિલ્હીનો આ ત્રીજો મંકીપોક્સ કેસ છે.આમ,દેશમાં અત્યાર સુધીમાં 9 કેસોની પુષ્ટિ થઇ છે. આજે મળી આવેલ સંક્રમિત સાથે દિલ્હીમાં […]

મંકીપોક્સનો વધતો કહેર – કેરળમાં 5 મા વ્યક્તિમાં સંક્રમણની પૃષ્ટી , દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 થઈ

મંકીપોક્સનો દેશમાં વધતો કહેર કેરળમાં નોંધાયો  5 મો નવો કેસ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 થઈ દિલ્હીઃ- દેશભરમાં મંકિપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે ,હવે દેશમાં કુલ કેસોની સંખ્યા 7 પર પહોંચી ચૂકી છે, કારણે કે કેરળમાં આજે મંકિપોક્સનો 5 મો કેસ નોંધાયો છે. આ સાથે જ હવે સંક્રમિત દર્દીઓ દેશમાં 7 થયા છે. પ્રાપ્ત જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code