1. Home
  2. Tag "Monkeypox"

મંકીપોક્સથી નાઈજીરિયામાં પ્રથમ મોત,દુનિયામાં અત્યાર સુધીમાં 3413 કેસ નોંધાયા

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નાઇજીરીયામાં મંકીપોક્સથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે.મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના 50 દેશોમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 3413 કેસ જોવા મળ્યા છે.તેમાંથી 41 નાઈજીરીયામાં સંક્રમિત છે. ભારત માટે રાહતની વાત છે કે,અહીં મંકીપોક્સનો એક પણ દર્દી નથી.ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર સહિત લગભગ સાત રાજ્યોમાંથી જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં કોઈ […]

કોરોના પછી મંકીપોક્સ નામની બિમારીએ દુનિયાને ડરાવ્યા,WHOએ મંકીપોક્સને લઈને કહી આ વાત

કોરોના પછી મંકીપોક્સ નામની બિમારીએ દુનિયાને ડરાવ્યા WHOએ ફરી એકવાર મંકીપોક્સને “વધતો ખતરો” કહ્યું પરંતુ આ બાબતે રાહત વ્યક્ત કરતા કહી આ વાત દિલ્હી:કોરોના પછી મંકીપોક્સ નામની બિમારીએ દુનિયાને ડરાવ્યા છે.એટલા માટે છેલ્લા કેટલાક દિવસોથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.WHOએ શનિવારે એક બેઠક બાદ કહ્યું કે,મંકીપોક્સ હાલમાં આંતરરાષ્ટ્રીય ચિંતાનું કારણ નથી.વાસ્તવમાં, WHO ના મહાનિર્દેશક […]

મંકીપોકસના લક્ષણને લઈને યુપી સરકારે માર્ગદર્શિકા જારી કરી – રાજ્યમાં એક પણ દર્દી નહી છત્તા સતર્કતાના આદેશ

યુપી સરકાર મંકીપોક્સને લઈને બની સતર્ક લક્ષણો દેખાઈ એટલે તાત્કાલિક સારવારના આદેશ લખનૌઃ-એક તરફ જ્યા દેશભરમાં કોરોનાૈના કેસો વધઈ રહ્યા છે જ્યાં બીજી તરફ મંકીપોક્સને લઈને પણ અનેક રાજ્યો સતર્ક બન્યા છે, ત્યારે હવે પુપી સરકાર પણ મંકીપોક્સને લઈને સતર્ક બની છે., યોગી સરકારે આ સંક્રમણને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે આ સંક્રમણનો […]

મંકીપોક્સે હવે ભારતમાં આપી દસ્તક, 5 વર્ષની બાળકીમાં દેખાયા લક્ષણો 

મંકીપોક્સે હવે ભારતમાં આપી દસ્તક 5 વર્ષની બાળકીમાં દેખાયા લક્ષણો સાવચેતી માટે તેના સેમ્પલ લેવાયા દિલ્હી:સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર મંકીપોક્સ વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી છે. હકીકતમાં, દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં 5 વર્ષની બાળકીમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ સાવચેતી માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. 5 વર્ષની બાળકીના શરીર પર ખંજવાળ […]

આફ્રિકન દેશોમાં કહેર મચાવી રહ્યો છે મંકીપોક્સ: કાંગોમાં 9 લોકો અને નાઇજીરીયામાં સંક્રમણને કારણે પ્રથમ મૃત્યુ

દિલ્હી:કાંગોમાં મંકીપોક્સથી નવ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે નાઇજિરીયામાં આ વર્ષે આ બીમારીથી પ્રથમ મૃત્યુ નોંધ્યું છે.મંકીપોક્સનો પ્રકોપ ઘણા વર્ષો પછી અચાનક સામે આવ્યો છે. કાંગોમાં સંકુરુ સ્વાસ્થ્ય વિભાગના વડા ડૉ.અમે અલોંગોએ સોમવારે જણાવ્યું હતું કે,દેશમાં આ બીમારીની 465 કેસની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકા મંકીપોક્સથી સૌથી વધુ પ્રભાવિત છે. ડૉ. અલોંગોએ જણાવ્યું […]

મંકિપોક્સને લઈને WHO એ ચિંતા વ્યક્ત કરી – અનેક દેશોમાં આ રોગની એન્ટ્રી

મંકિપોક્સનો વિશ્વભરમાં કહેર WHO એ વ્યક્ત કરી ચિંતા દિલ્હીઃ-વિશ્વભરમાં કોરોનાનો કહેર છે તો બીજી તરફ હવે મંકિપોક્સને લઈને ચિંતા વધી છે આવી સ્થિતિમાં  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિતેલા દિવસને રવિવારના રોજ કહ્યું કે ઘણા દેશોમાં મંકીપોક્સના એક સાથે કેસ જોવા મળ્યા છે જ્યાં આ રોગ સામાન્ય રીતે જોવા મળતો નથી જેથી કહી શકાય કે આ વાઈરસ […]

હવે મંકીપોક્સની તપાસ બની સરળ – લોંચ થઈ RT-PCR કિટ જેનાથી ઘર બેઠા આ રોગનો રિપોર્ટ મળી જશે

મંકિપોક્સ માટે આરટી-પીસીઆર કિટ લોંચ થઈ ઘર બેઠા હવે આ રોગ વિશે જાણી શકાશે   દિલ્હીઃ- વિશ્વભરના ઘણા દેશઓમાં મંકિપોસ્કનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં હવે મંકિપોક્સનો ટેસ્ટ ઘરે જ કરી શકાય તે માટે આરટીપીસીઆર કિટ વિકસાવવામાં આવી છે.જો કે  ભારતમાં હજુ સુધી આ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ સરકારે તેના બચાવ માટે […]

હરિયાણામાં મંકીપોક્સને લઈને એલર્ટ જારી – વિદેશથી આવતા લોકો પર 3 અઠવાડિયા સુધી રખાશે નજર

હરિયાણામાં મંકીપોસ્કને લઈને એલર્ટ વિદેશથી આવતા લોકો પર રખાશે ખાસ નજર ચંદિગઢઃ- વિશ્કોવભરમાં મંકીપોક્રોસનો ભય જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોરોનાની સાથે  મંકીપોક્સની દહેશત વર્તાઈ રહી છએ આ વાઈરલ ફેલાવાની આશંકાઓને જોતા હરિયાણા સરકારે એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે દક્ષિણ આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આવનારા પ્રવાસીઓ પર ત્રણ અઠવાડિયા સુધી નજર […]

બેલ્જિયમમાં મંકીપોક્સ સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત,નિયમનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ  

દેશમાં વધતા જતા મંકીપોક્સના કેસ સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત નિયમનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ   દિલ્હી:મંકીપોક્સથી સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવનાર બેલ્જિયમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વાયરસ સમગ્ર યુરોપમાં ફેલાયો છે.એકલા યુકેમાં મંકીપોક્સના 20 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં લગભગ 12 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. બેલ્જિયનના અધિકારીઓએ જાહેરાત […]

મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code