દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ બાદ જોર ઘટ્યું, વલસાડ, નવસારીમાં સામાન્ય ઝાપટાં
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું વાજતે -ગાજતે આગમન થઈ ગયું છે. નૃત્યનું ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં આગળ વધીને નવસારી પહોંચ્યુ છે. આજે બુધવારે વલસાડના પારડી, વાપી અને નવસારીના ખેરગામમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. અને બે દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. […]