યુવતીઓએ મોનસૂનમાં કોટનના કપડાને કહેવું જોઈએ ટાટા-બાય-બાય , આ પ્રકારના કાપડ રહેશે અનુકુળ
                      સામાન્ય રીતે ચોમાસામાં આપણે અવાર નવાર ભીંજાઈ જતા હોઈએ છીએ આવી સ્થિતિમાં જો કપડા હલકા અને પાતળા પહેર્યા હશએ તો તે તરત સુકાઈ જશે, આ સાથે જ કોટનના કપડા જલ્દી ન સુકાવાની સાથે તે શરીર પર ચોંટી જાય છે. આ સિઝનમાં ખઆસ સિન્થેટીક કપડા પહેરવામાં વધુ ઈઝી રહેશે. રેયોનમિક્સ , ટેરેલીન , પોલીયેસ્ટર , […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

