1. Home
  2. Tag "Monsoon Festival"

હીલ સ્ટેશન સાપુતારામાં કાલે શનિવારથી મોનસુન ફેસ્ટિવલનો પ્રારંભ થશે

પ્રવાસીઓને કુદરતી સૌંદર્યથી માંડી આદિવાસી સંસ્કૃતિને મળશે લ્હાવો, ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે, વિવિધ શાસ્ત્રીય કળા અને લોક પરંપરાઓને નિહાળવાની તક ગાંધીનગરઃ  ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ […]

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો મુખ્યમંત્રી દ્વારા શનિવારે શુભારંભ કરાવશે

તા.26જુલાઇથી 23 દિવસ સુધી મોન્સુન ફેસ્ટીવલ યોજાશે, પ્રથમદિવસે  ગુજરાત સહિત 13 રાજ્યોના 254 કલાકારો દ્વારા ‘ભવ્ય કાર્નિવલ પરેડ‘ યોજાશે ગુજરાતનાખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું  ‘થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ‘ પ્રસ્તુતી રજૂ કરશે ગાંધીનગરઃ હિલ સ્ટેશન, સાપુતારા ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 26 જુલાઈના રોજ સવારે 09 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો શુભારંભ કરાવશે. જેમાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા તેમજ  આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ  ખાસ ઉપસ્થિત રહેશે. આગામી તા.26 જુલાઇથી 17 ઓગસ્ટ 2025 એમ કુલ 23 દિવસ સુધી યોજાનાર […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2જી સપ્ટેમ્બરથી એક સપ્તાહ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ઉદ્ઘાટન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, રેઈન મેરેથોન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એક ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી એજન્સી દ્વારા પણ […]

વરસાદની સિઝનમાં સાપુતારામાં કૂદરતી સૌંદર્યની મજા માણવા પ્રવાસીઓની ભીડ -30 જુલાઈથી શરુ થશે મોનસુન ફેસ્ટિવલ

સાપુતારાઃ ચોમાસાની વરસાદી સીઝનમાં ગિરિમથક એવા સાપુતારાનું  સૌંદર્યં સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, ડૂંગર માળાઓમાં ચારેબાજુ ખળખળ વહેતા ઝરણાઓ, અને નાના-મોટા ધોધ તેમજકૂદરતનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. અને આ નજારાને મનભરીને માણવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. અને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી તા. 30મી જુલાઈથી મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.જે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code