1. Home
  2. Tag "monsoon"

ચોમાસામાં કપડા બરાબર રીતે સુકાતા નથી અને દુર્ગંધ પણ આવે છે? તો આ રીતે તેને કરો દુર

ચોમાસામાં ઘરેલુ સ્ત્રીઓને જો સૌથી મોટી તકલીફ પડતી હોય તો તે છે કે કપડા સુકવવાની, જ્યારે વરસાદ હોય ત્યારે તો કપડા સુકાય નહી પણ વરસાદ ન હોય ત્યારે ભેજવાળું વાતાવરણ કપડાને સુકાવા દે નહીં. અને કપડામાંથી દુર્ગંધ આવે તે અલગથી. તો આવામાં દરેક સ્ત્રીઓએ આ ઉપાયને ટ્રાય કરવો જોઈએ. સિલિકોન પાઉચનો ઉપયોગ કરવામાં આવે તો […]

દેશના કેટલાકા રાજ્યોમાં ભારેવરસાદની ચેતવણીઃ બિહારમાં પુરને લઈને એલર્ટ

10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી બિહારમાં પુરને લઈને એલર્ટ જારી દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગે દેશના 10 જેટલા રાજ્યોમાં આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે તો બિહારમાં પુરની સ્થિતિને […]

હવામાન વિભાગે દેશના આ રાજ્યોમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી, જાણો કયા રાજ્યમાં પડશે ભારે વરસાદ

આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં જ્યા વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે ત્યારે પહાડી રાજ્યોમાં સપ્ટેમ્બરની શરુઆતમાં એટલે કે આગામી 5 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે ચોમાસાના છેલ્લા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી […]

ચોમાસામાં બાળકો નહીં પડે બીમાર,આહારમાં આપો આ જરૂરી વસ્તુઓ

બાળકનું સ્વાસ્થ્ય એ માતાપિતાની પ્રથમ ચિંતા છે.માતાપિતા ઘણીવાર વિચારે છે કે,ગર્ભમાં જન્મી રહેલા બાળક થી લઈને જન્મ સુધી તેની સંભાળ કેવી રીતે રાખવી. બાળકોને શું આપવું જોઈએ જેથી તેમનું સ્વાસ્થ્ય બગડે નહીં, તેમની સંભાળ કેવી રીતે રાખવી.મા-બાપ આખો દિવસ આવું જ વિચારતા રહે છે. ખાસ કરીને બદલાતી ઋતુની સાથે માતા-પિતાની ચિંતા વધુ વધી જાય છે.આ […]

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં આ છોડનું કરો રોપણ

ચોમાસામાં સૌથી વધારે સમસ્યા સર્જાતી હોય છે મચ્છરથી, મોટાભાગના લોકોને ખબર હશે કે મચ્છરથી અનેક પ્રકારની બીમારી થાય છે અને ખાસ કરીને જો ભૂલથી પણ ચોમાસાના સમયમાં મચ્છર કરડી ગયું તો તો સમસ્યા વધારે ભારે થઈ જાય છે. આવામાં જો મચ્છરથી બચવા માટે આ કામ કરવામાં આવે તો મચ્છર કરડતા પણ નથી અને રાહત પણ […]

ગુજરાતમાં ચોમાસુ જામ્યુઃ 40 તાલુકામાં વરસાદ નોંધાયો, વડોદરાના સિનોરમાં 2 ઈંચ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે દરમિયાન 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વડોદરાના સિનોરમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે 126 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. સવારે 10 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 61 ટકા જેટલો વરસાદ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં 105 ટકા અને […]

જો આ ટ્રિક અપનાવશો તો ચોમાસામાં નહીં ખરાબ થાય મેકઅપ

ચોમાસામાં ચહેરો તૈલી અને ચીકણો બની જાય છે.ચહેરા પરનો મેકઅપ પણ આ સિઝનમાં ટકતો નથી.ભેજને કારણે ચહેરા પર ખૂબ પરસેવો થાય છે.આવી સ્થિતિમાં ચહેરાની સુંદરતા વધવાને બદલે ઘટવા લાગે છે.આ સિઝનમાં જો ચહેરા પર મેકઅપ ઠીક ન કરવામાં આવે તો ચહેરો વધુ ખરાબ દેખાવા લાગે છે.તો ચાલો જણાવીએ કે આ સિઝનમાં તમે મેકઅપને બગડતા કેવી […]

રાજકોટમાં વરસાદની અસર, કેટલાક ડેમના દરવાજાને ખોલવામાં આવ્યા

રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લામાં ભારે વરસારના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી તો ભરાઈ જ ગયા છે ત્યારે હવે ડેમ પણ ઓવરફ્લો ન થાય તે માટે ડેમના દરવાજાને ખોલવામાં આવ્યા છે. જાણકારી અનુસાર ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમનો એક દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની […]

ચોમાસામાં ફરવા માટે આ જગ્યા છે બેસ્ટ,જાણી લો તે સ્થળ વિશે

ચોમાસામાં ફરવા માટે મોટાભાગના લોકો આમ તો તૈયાર જ હોય છે, પણ સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો તે છે કે કયા સ્થળ પર ફરવા જવું અને કઈ જગ્યા પર વધારે મજા આવી શકે. તો જે લોકો પ્લાન કરી રહ્યા છે તે લોકોએ આ સ્થળો પર ફરવા જવુ જોઈએ. સૌથી પહેલા વાત કરીએ કેરેલાની […]

ચોમાસામાં ભજીયા સિવાય આ વસ્તુઓને કરો ટ્રાય,સ્વાદમાં પણ છે ગજબ

ચોમાસામાં લોકોને સૌથી વધારે જો કોઈ વસ્તુ ખાવાનું મન થતુ હોય તો તે છે દાળવડા, અને ભજીયા, પણ આ ઉપરાંત પણ કેટલીક વસ્તુ એવી છે કે જો તમે તેનો સ્વાદ ચોમાસામાં ટ્રાય કરશો તો તેને ભૂલી શકાશે નહી. વાત છે મકાઈ ચાટની, આ ચોમાસામાં સૌથી વધુ ખવાતી ડિશ છે. વરસાદ પડતા જ લોકો આ ડિશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code