1. Home
  2. Tag "monsoon"

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, રાજ્યના અનેક શહેરો-નગરોમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આજે વિધિવત રીતે નેઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે 48 કલાકમાં ચોમાસુ આગળ વધશે. જેથી આગામી ત્રણેક દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરો અને નગરોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન અમરેલી, બનાસકાંઠાના ધાનેરા, દ્વારકા, જૂનાગઢ, જામનગર અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં […]

કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાએ આપી દસ્તક,આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ

તીરૂવન્તપુરમ :હવામાન વિભાગની 1 જૂનની અંદાજિત તારીખના ત્રણ દિવસ પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ રવિવારે કેરળમાં દસ્તક આપી હતી.કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી.હવામાન વિભાગે જણાવ્યું હતું કે,દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ 1 જૂનની સરખામણીએ ત્રણ દિવસ વહેલું કેરળમાં દસ્તક આપી છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કૃષિપ્રધાન દેશ ભારતની જીવાદોરી […]

ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, પ્રિમોન્સુન એક્ટીવીટીનો પ્રારંભ

રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી ચોમાસાના વહેલા આગમનની સંભાવના અમદાવાદઃ રાજસ્થાન ઉપર સર્જાયેલ લો પ્રેશરને લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરાઈ હતી. દરમિયાન ચરોતર પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. સવારથી જ સમગ્ર આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી રાહત મેળવી હતી. ચાલુ […]

ચોમાસામાં સંભવિત પૂર કે હોનારત જેથી સ્થિતિ સામે એક્શન પ્લાનની સમીક્ષા માટે આજે બેઠક મળશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રિ-માન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 15મી જુન આસપાસ મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી થાય તેવી શક્યતા છે. તમામ જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા ચોમાસા દરમિયાન સંભવિત પૂર કે આફતની સ્થિતિને પહોંચી વળવા તેમજ શહેરી વિસ્તારોમાં વરસાદના ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ પ્રિ-મોન્સૂન […]

આવતા સપ્તાહે વહેલું આવી શકે છે ચોમાસું,જાણો કયા રાજ્યમાં ક્યારે પડશે વરસાદ

અમદાવાદ: આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગામી સપ્તાહના મધ્ય સુધીમાં રાજ્યમાં તેના આગમનની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, “અઠવાડિયાના અંત સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસાના કેરળમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે. જો આ […]

હવામાન વિભાગની આગાહી- 25થી 4 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું બેસશે

રાજ્યમાં હવે ચોમાસાની જોવાઈ રહી છે રાહ 25થી 4 જૂન સુધી વરસાદ આવવાની શક્યતાઓ અમદાવાદઃ- દેશભરમાં ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જે પ્રમાણે હવે સોમાસુ દૂર નથી કારણ કે હવે ટૂંક સમયમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યભરમાં કમોસમી વરસાદની […]

ગુજરાત, સેલવાસ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ લીધી વિદાય

ગુજરાતમાં સરેરાશ 95 ટકાથી વધારે વરસાદ જળાશયોમાં નવા પાણીની આવક ઉનાળામાં પાણીની સમસ્યાની સંકટમાંથી મળશે છુટકારો અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયા બાદ અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી પાક નિષ્ફળ જવાની ચિંતામાં ગરકાવ થઈ ગયેલા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી છવાઈ હતી. એટલું જ નહીં ગુજરાતના જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ હતી. જેના […]

રાજ્યમાંથી છેવટે વરસાદે લઈ લીધી વિદાય – હવામાન વિભાગે કરી જાહેરાત

રાજ્યમાંથી ચોમાસુ થયું અલવિદા હવામાન વિભાગે સત્તાવાદ કરી જાહેરાત અમદાવાદઃ-  ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વિલંબીત થયું હતું, શરિાતમાં વરસાદે ઘણી રાહ જોવડાવી હતી જો ક્ત્યાર બાદ ચોમાસાના અંતમાં વરસાદે માજા મૂકી હતી જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષઇણ ગુજરાતમાં ભારે વરસાદ સર્જાયો હતો. આ સાથે જ વાવાઝોડા સહીત ભારેપવન સાથે વરસાદ ફૂંકાયા બાદ હવે […]

આ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો

રાજ્યમાં વરસાદે તોડ્યો 30 વર્ષનો રેકોર્ડ અત્યાર સુધી 95 ચકા વરસાદ નોંધાયો અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં આ વખતે ચોમાસુ વિલંબીત થયું હતું ખાસ કરીને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સોમાસાની શરુઆતમાં વરસાદ નહીવત વરસ્યો હતો, જો કે લાસ્ટ ઈનિંગમાં વરસાદે માજા મૂકી હતી,વરસાદે છેલ્લે રાજ્યભરમાં તબાહીના દ્રશ્યો સર્જ્યા હતા. રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે […]

ઓડિશાઃ ભારે વરસાદની આગાહીને લઈને 12 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી, શાળાઓ પણ બે દિવસ બંધ રહેશે

ઓડિશામાં ભારે વરસાદની આગાહી બે દિવસ સ્કુલ પણ બંધ રહેશે આજે રાજ્યમાં રેડ એલર્ટ અપાયું   દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વાર ચોમાસું સક્રિય બન્યપં છે, દેશના કેટલાક રાજ્યોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક રાજ્યોમાં વરસાદના કારણે જળાશળો ઓવર ફ્લો થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ઓડિશા રાજ્યમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code