1. Home
  2. Tag "monsoon"

ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહીતના રાજ્યોમાં આજથી બે દિવસ વરસાદની શક્યતાઓઃ હવામાન વિભાગની આગાહી

આજથી બે દિવસ સુધી અનેક રાજ્યોમાં થશે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી દિલ્હીઃ દેશભરમાં ચોમાસું અડઘપ વિતી ગયા હોવા છત્તા કેટલાક રાજ્યોમાં જોઈતો વરસાદ લવરસ્યો નથી, ખેડૂતો વરસાદ ન પડતા ચિંતામાં મૂકાયા છે, ત્યારે હવે લોંબા વિરામ બાદ ફરી ચોમાસુ સક્રિય થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, હવામાન વિભઆગે ગુજરાત સહીતના રાજ્યોમાં આજથી બે […]

દિલ્હીમાં વરસાદે તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ- રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ, આજે યલો એલર્ટ જારી

દિલ્હીમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો સમગ્ર વિસ્તારો પાણઈમાં ગરકાવ થયા રાજધાની જળબંબાકાર બની દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિતેલા દિવસને શનિવારના રોજ વરસાદે છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ શનિવારે બપોર સુધી ચાલ્યો હતો. આ કારણે દિલ્હીમાં સવારે 8:30  વાગ્યા સુધી 138.8 મીમી વરસાદ નોંધાયો હતો. 2007 પછી પ્રથમ વખત ઓગસ્ટ […]

મેઘરાજા રિંસાયા, ખરીફ પાકને બચાવવા ખેડુતોની મથામણ, વીજ માગમાં રેકોર્ડબ્રેક વધારો

અમદાવાદઃ અષાઢ મહિનાની વિદાય અને શ્રાવણ મહિનાના આગમન બાદ પણ હજુ મેઘરાજા વરસતા નથી. આકાશમાં ઘટાટોપ વાદળો તો ગોરંભાય છે, અને ઘોઘમાર વરસાદ તૂટી પડશે એવો માહોલ પણ સર્જાય છે. પણ મેઘરાજા વરસતા નથી. વરસાદ ન પડવાને કારણે ઉષ્મામાનમાં પણ વધારો થયો છે. ખેડુતો વરસાદની ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યના 80 […]

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ચોમાસાની સીઝનમાં 16000થી વધુ લોકોને સર્પ કરડ્યાં

અમદાવાદઃ  ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં સર્પ કરડવાના બનાવો સૌથી વધુ બનતા હોય છે. વરસાદી સીઝનમાં પાણી દરમાં ભરાવવાથી સર્પ બહાર નીકળતા હોય છે.108ને મળેલા કોલ મુજબ છેલ્લાં 4 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર 670 લોકોને સાપ કરડવાનો બનાવ બન્યા હતા. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષમાં સાપ કરડવાના કુલ 327 કેસ નોંધાયા હતા. જેમાં 21 જૂન 2021 સુધીમાં […]

હવામાન વિભાગનું પૂર્વાનુમાનઃ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતાઓ- જાણો ક્યા રાજ્યોમાં થશે મેધ મહેર

2 મહિના દરમિયાન ભઆરે વરસાદના અણસાર અનેક રાજ્યોમાં મેધમહેરની ભારે શક્યતાઓ   દિલ્હી – હાલ ચોમાસું હોવા છંત્તા દેશના કેટલાક રાજ્યો એવા જોવા મળી રહ્યા છે કે જ્યાર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરતું હજી સુધી મેધરાજા મન મૂકીને વરસ્યા નથી, ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસાના […]

વરસાદ પડે તો પણ તમારી સ્ટાઈલ બગડશે નહી,બસ ફોલો કરો આ ટિપ્સ

વરસાદમાં ફોલો કરો આ ટિપ્સ સ્ટાઈલ અને ફેશન બગડશે નહી કપડાની સ્ટાઈલ પણ કરશે ઈમ્પ્રેસ વરસાદની ઋતુમાં જો સૌથી વધુ કોઈ વસ્તુની ચિંતા હોય તો તે છે સ્ટાઈલ અને ફેશનની. કારણ છે કે વરસાદમાં કપડાના મેલા થવાની સંભાવના વધારે રહેલી હોય છે. વરસાદની ઋતુમાં એવા કપડાં પસંદ કરવા જોઈએ કે જો તમે પહેરીને ભીના થઈ […]

ચોમાસામાં બાળકોને બીમાર થવાથી બચાવો, અપનાવો માત્ર આ સરળ ટિપ્સ

ચોમાસામાં બાળકોના બીમાર થવાથી બચાવો અપનાવો આટલી સરળ ટિપ્સ વરસાદના સમયમાં મચ્છરજન્ય રોગથી બચવું જરૂરી ચોમાસાની ઋતુ આવે ને તેની સાથે જ મચ્છરજન્ય બીમારીની શરૂઆત થઈ જતી હોય છે. આવા સમયમાં યુવાનો તો બીમાર થયા પછી બચી શકે છે કોઈ મોટી સમસ્યા થતી નથી પરંતુ બાળકોને આ બીમારીથી બચાવવા ખુબ જરૂરી છે. તો બાળકોને આ […]

ઉત્તરાખંડઃ ઉત્તરકાશીમાં આભ ફાટ્યું,તબાહીના દ્રશ્યો સર્જાયાઃ- મકાન ધરાશયી થતા 3 લોકોના મોત

ઉત્તરાખંડમાં આભ ફાટ્યું મકાન ઘરાશયીની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા ઉત્તરકાશીમાં વરસાદનો કરહેર દેહરાદૂનઃ-સમગ્ર દેશભરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે દેશના પહાડી રાજ્યોમાં વરસાદે પોતાનો કહેર બતાવાનું ચાલુ કર્યું છે,ઉત્તરાખંડમાં વરસાદના આગમનને લઈને અનેક નદીઓના દળસ્તર વધવાની તૈયારીમાં છે.જેને લઈને લોકોમાં ભય જોવા મળશે છએ, રાજ્યના શહેર ઉત્તરકાશીમાં રવિવારથી જ વરસાદે કહેર વરસાવાનું શરુ […]

વરસાદની ઋતુમાં પણ ફેશનને જીવંત રાખવા યુવતીઓમાં ટ્રાન્સપરન્ટ રેઈનકોટનો વધ્યો ક્રેઝ

ટ્રાન્સપરેન્ટ રેઈનકોટનો ક્રેઝ ફેશનને ઢંકાવા નહી દેવા યુવક-યુવતીઓ આ રેઈનકોટ કરે છે પસંદ ચોમાસાની સિઝન આવતા જ દરેક યુવતીઓ ખુશખુશાલ થઈ જાય છે, કારણ કે વરસાદમાં પલળવું સૌ કોઈને ગમતું હોય છે જો કે વરસાદની સાથે સાથે દરેક યુવતીઓ અને યુવકોને પોતાની ફેશનનું પણ ખાસ ધ્યાન આપવાનું હોય છે, પોતાની ફેશનને લઈને તેઓ કોમ્પ્રોમાઈઝ કરવા […]

સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા આજે સર્વપક્ષીય બેઠક, પીએમ મોદી પણ રહેશે હાજર

આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે બેઠકમાં પીએમ મોદી રહેશે હાજર સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા યોજાશે દિલ્હી:સંસદના ચોમાસું સત્ર બોલાવવાના એક દિવસ પહેલા રવિવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાશે.કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થવાની આશા છે, લોકસભા અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code