1. Home
  2. Tag "monsoon"

ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમન પહેલા જ વરસાદના હળવા ઝાપટાં પડશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 20 જૂન બાદ મેઘરાજાની વાજતેગાજતે પધરામણી થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટુંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં 4થી 6 જુન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ […]

આઈએમડી એ ચોમાસાને લઈને કરી આગાહીઃ- જૂનમાં ચોમાસું સામાન્ય રહેશે, જાણો ક્યા કેટલો થશે વરસાદ

જૂનમાં ચોમાસુ રહેશે સામાન્ય આઈએમડીએ પૂર્વાનિમાન જાહેર કર્યું દિલ્હીઃ- ભારતીય હવામાન વિભાગ આઇએમડીએ ચોમાસાને લઈને આગાહી રજુ કરી  છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ મહિલા જૂનમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી  છે. આ સાથે જ મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય ઉપર, ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવનાઓ સવાઈ […]

ચોમાસામાં ભાલ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે પાળાઓ દુર કરાશે

ભાવનગર: અમદાવાદ,ભાવનગર અને બોટાદના ત્રિભેટે આવેલા ભાલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પરના  ખારા પાટ ગણાતા ભાલ પંથકમાં ચોમાસુ દર વર્ષે આફત લઈને આવે છે, ઉપરવાસના અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ અસર ભાલ પંથકના વિસ્તારોમાં જોવા મળે છે, જ્યારે કાળુભાર ડેમના પાણી પણ […]

ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે થઇ શકે છે ચોમાસાનું આગમન

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે એવું પૂર્વ અનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. ચોમાસાના આગમનને લઇને વાતાવરણ સાનુકૂળ હતું પરંતુ પશ્વિમી પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન […]

ગણતરીના કલાકમાં ભારતમાં ચોમાસાનું આગમન થશે, જાણો ગુજરાત ક્યારે આવશે

અકળાવતા ઉનાળાથી હવે ટૂંકમાં જ મળશે રાહત 31મી મેના રોજ કેરળમાં ચોમાસાનું થઇ શકે આગમન ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી નવી દિલ્હી: અકળાવતા ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ચોમાસાને લઇને એક રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, 31મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે તેવી આગાહી છે. હવામાન વિભાગની આગાહી […]

ભારતમાં આ વર્ષે ચોમાસાની વહેલી થશે એન્ટ્રી, 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે

દિલ્હીઃ ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગામી કરી છે. દરમિયાન આ વર્ષે ભારતમાં ચોમાસુ એક દિવસ વહેલું ભારતમાં પ્રવેશ લેશે. સામાન્ય રીતે કેરળના દરિયાકાંઠે તા. 1લી જૂનના રોજ ચોમાસુ પહોંચે છે. જો કે, આ વર્ષે 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. તેમજ હાલ કેરળમાં ચોમાસા માટે અનુકૂળ હોવાનું હવામાન વિભાગે માને છે. […]

ભારતમાં તા. 31મી મેના રોજ ચોમાસાની થશે એન્ટ્રી, 98 ટકા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે. તા. 31મી મેના રોજ કેરળ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની સાથે 98 ટકા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધશે. […]

કોરોના સંકટ વચ્ચે આ વર્ષે ચોમાસું આ સમયે દેશે દસ્તક

કોરોના સંકટ વચ્ચે સારા સમાચાર આ વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસું દસ્તક દેશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે આપી આ જાણકારી નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર છે. આગામી 1 જૂનથી કેરળમાં ચોમાસુ દસ્તક દેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દેશમાં ચોમાસાની આગાહી કરતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે, દેશમાં […]

જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું? હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે વર્ષ 2021ના ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કર્યું જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય રહેશે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આ વખતે 96 થી 104 ટકા વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી નવી દિલ્હી: વર્ષ 2021ના ચોમાસાનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્ય રહેશે. […]

આ વર્ષે સારું રહેશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી

કોરોનાના કહેર વચ્ચે એક સકારાત્મક સમાચાર સ્કાયમેટે આ વર્ષે ચોમાસાને લઇને કરી આગાહી જૂન-સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ વરસાદ 103 ટકા જેટલો રહી શકે છે: સ્કાયમેટ નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી આગાહી આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. દેશમાં જૂન-સપ્ટેમ્બર દરમિયાન 75 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code