શ્રાવણોત્સવના પ્રારંભે અમદાવાદના તમામ શિવાલયોમાં ભાવિક-ભક્તોની ભીડ જામી
અમદાવાદઃ આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શન અને પૂજા માટે પહોંચી ગયા હતા. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર, ઓમકારેશ્વર સહિત મહાદેવજીના મંદિરોમાં સવારથી જ ભક્તોએ મહાદેવને પાણી અને દૂધ ચઢાવી અભિષેક કર્યો હતો. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરેલા લોકોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો […]