આર્ટેમિસ: ચંદ્ર પર માનવની નવી યાત્રા
આર્ટેમિસ કાર્યક્રમ નાસાનું આધુનિક અંતરિક્ષ મિશન છે, જે દ્વારા માનવને ફરી ચંદ્ર પર ઉતારવાનો અને ત્યાં લાંબા સમય સુધી રહેવાની તકનિકી ક્ષમતા વિકસાવવાની યોજના છે.આ કાર્યક્રમમાં SLS રૉકેટ, ઓરિયન ક્રૂ મોડ્યુલ અને આધુનિક લેન્ડિંગ સિસ્ટમ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરાશે. હવે અડધી સદી પછી, માનવજાત ફરી એકવાર ચંદ્ર તરફ નજર માંડી છે. “અમે […]


