મોરબી-કંડલા હાઈવે પર ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત, બે મહિલા સહિત ત્રણને ઈજા
મોરબીઃ જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. કચ્છ તરફ જતાં હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. મોરબી-કંડલા હાઈવે પર માળિયા પાસે રિક્ષાને ટ્રકે પાછળથી હડફેટે લીધી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા એક સગીરવયના યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે રિક્ષાચાલક સહિત ત્રણ મહિલાને ઈજાઓ થઈ હતી. આ બનાવમાં રિક્ષાચાલકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત […]


