ગુજરાતમાં કોરોનાના વધુ 12,820 કેસ નોંધાયાઃ 140નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 140 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 11,999 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,52275 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 140 લોકોના કોરોનાથી મોત […]