બહેનો-દીકરીઓ વધુ સશક્ત બનવાની સાથે દેશના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન વધારેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મૂર્મૂ
નવી દિલ્હીઃ દ્રૌપદી મુર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. તે દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા છે અને સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મુએ પદના શપથ લીધા બાદ તેમના પ્રથમ […]