ધારી ગીરના જંગલ વિસ્તારમાં સિંહો માટે 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા
અમરેલી, 15 માર્ચ 2026: water points have been made operational for lions in the Dhari Gir forest area. ઉનાળાના પ્રથમ એવા ફાગણ મહિનામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પ્રાણીઓની તરસ છીપાવવા માટે પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિભાગ હેઠળ વનવિભાગે વિશેષ […]


