નાઇજીરીયાની કેથોલિક સ્કૂલમાં અપહરણ કરાયેલા 300 થી વધુ બાળકો માંથી 50 બાળકો છટકી ગયા
નવી દિલ્હી: નાઇજીરીયાની એક કેથોલિક સ્કૂલમાંથી બંદૂકની અણીએ 300 થી વધુ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, તેમાંથી 50 બાળકો અપહરણકર્તાઓથી બચીને ભાગી ગયા છે, એક ખ્રિસ્તી જૂથે માહિતી શેર કરી. નાઇજર રાજ્યમાં સેન્ટ મેરીની સહ-શૈક્ષણિક શાળા પર શુક્રવારે અપહરણકારોએ હુમલો કર્યો, જેમાં આશરે 303 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું. એ જ […]


