મહાકુંભ 2025: ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં 42 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી
લખનૌઃ પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને વટાવી ગઈ છે. 19 દિવસ બાકી હોવાથી, સ્નાન કરનારાઓની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે. મહાકુંભમાં વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિબિંબ ત્રણ અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભારત અને દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણીમાં […]