કચ્છમાં મોરલાઓનું નવું સ્થળ: અહીં 1000થી વધુ મોર એક સાથે વિચરે છે
નખત્રાણા : રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરનું કચ્છમાં એક નવુ ડેસ્ટીનેશન મળી આવ્યું છે, આ એક એવું સ્થળ છે, કે તેનું વાતાવરણ માફક આવી જતાં અને સલામતી હોવાથી એક હજારથી વધુ મોરલાઓ જોવા મળી રહ્યા છે. મોરના ટેંહુક..ટેહુંકના અવાજથી આ વિસ્તારમાં એક અનોકો નજારો જોવા મળી રહ્યો છે. આ સ્થળ છે, કચ્છનો ધીણોધર ડુંગર, મોરલાઓની નવી […]