કડકડતી ઠંડીને લીધે મોર્નિંગ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવા માંગ
• વડોદરા પેરેન્ટ્સ એસો.એ શિક્ષણમંત્રીને કરી રજુઆત • ઠંડીમાં વધારો થતાં મોર્નિંગ સ્કૂલોના બાળકોને પડતી મુશ્કેલી • શાળાનો સમય સવારે 8 વાગ્યાથી કરવા વાલીઓની માગ અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડીને લીધે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. મોર્નિંગ સ્કૂલોમાં બાળકોની હાલત મુશ્કેલ બનતી હોય છે. કડકડતી ઠંડીમાં બાળકોને […]