અમદાવાદમાં જળયાત્રા બાદ જગન્નાથજી મોસાળ જશે, ભાણેજને આવકારવા સરસપુર સજ્જ
અમદાવાદ: અષાઢી બીજને હવે 20-22 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની પરંપારગત રથયાત્રા નીકળે છે. ત્યારે જગન્નાથજી મંદિર તેમજ પોલીસ સહિત વહિવટી તંત્ર દ્વારા રથયાત્રાની તેયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 22મી જુને જળયયાત્રા યોજાયા બાદ જગન્નાથજી મોસાળ સરસપુર જતા હોય છે. એટલે ભાણેજને આવકારવા માટે સરસપુરમાં […]