વિશ્વમાં સૌથી વધુ કાર નિકાસ કરતા દેશોમાં ભારતના આ ક્રમે, જાણો…
ઓટોમોબાઈલ ઉદ્યોગ આજે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક બની ગયો છે, અને ઘણા દેશો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. કાર નિકાસ એટલે કે વિદેશમાં કાર મોકલવાના મામલે ચીન, જર્મની અને જાપાન મોખરે છે. વિશ્વભરમાં ઝડપથી વધતી ઉત્પાદન ક્ષમતા અને ચીની કારની માંગને કારણે, ચીન હવે વિશ્વનો સૌથી મોટો કાર નિકાસકાર દેશ બની ગયો છે. […]