ભારતમાં સૌથી વધારે ભૂકંપ હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં આવે છે
તાજેતરમાં જ દિલ્હી NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા. દિલ્હી અને તેની આસપાસના નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, હિસાર, રોહતક અને સોનીપતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ હરિયાણાનો ઝજ્જર વિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી. આ સમય દરમિયાન […]