ગુરુગ્રામમાં એક પેન્ટહાઉસ 271 કરોડમાં વેચાયું, જાણો કોણે ખરીદ્યું
ગુરુગ્રામ (હરિયાણા), 10 ઓગસ્ટ, 2026 – ગુરુગ્રામમાં એક બિઝનેસમેને રૂપિયા 271 કરોડમાં એક પેન્ટ હાઉસ ખરીદ્યું હોવાનું જાણવા મળે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીના ભાવ સતત વધી રહ્યા છે. ભારતમાં લોકો હવે એસઆઈપી (SIP) કે કોઈ એફડી (FD) માં રોકાણ કરવા કરતાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ભારતની સૌથી […]


